ત્રિરંગો.......👇👇👇
મા ભારતીની શાન ત્રિરંગો,
અમ દેશની પહેચાન ત્રિરંગો.
નથી મળી આઝાદી અમસ્તી,
અમ વીરોનુ બલીદાન ત્રિરંગો.
છે એના રંગોની શાન અનોખી,
મમ દેશનું સ્વાભિમાન ત્રિરંગો.
એકતા, અખંડિતતા, સમાણી
સર્વે ધર્મનું છે સન્માન ત્રિરંગો.
ગર્વ છે કે જન્મ્યો હિન્દુસ્તાનમા,
મુજ હયાતીનુ અભિમાન ત્રિરંગો.
- ImR.White👽
For 👑 Always Happy 💓 ...
#વારસો