Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી પરથી લખી રહ્યો છુ "માં ભારતી"ની કહાની,

માતૃભુમી અમૂલ્ય વારસો છે આપણો અને તેનું જતન કરવું એ આપણી બહુમુલ્ય જવાબદારી છે.

વિવિધતા માં એકતાનું પ્રતીક છે ભારત,
સર્વ ધર્મ સમભાવ નું પ્રતીક છે ભારત,

પરોપકાર અને મૈત્રી ભાવ શિખવાડનાર છે ભારત,
વસુધૈવ કુટુંબમકમ ની ભાવના ફેલાવનાર છે ભારત,

સભ્યતા અને સંસ્કારોનું સિંચન કરનાર છે ભારત,
દયા કરુણાનો ભાવ પેદા કરનાર છે ભારત,

જયારે આખી દુનિયા રોમન અંક માં ફસાયી હતી ત્યારે શુન્ય ની શોધ કરી ગણતરી નો નવો માર્ગ બતાવનાર આર્યભટ્ટ નો દેશ છે ભારત,

આદિ જગતગુરુ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે ભારત,

અસંખ્ય બોલી અને ભાષાનો સમન્વય છે ભારત,
દરેક તહેવારો ને હર્ષોઉલ્લાસ થી ઉજવતો દેશ છે ભારત,

મહાત્મા ગાંધી અને સરાદર પટેલ જેવા મહાન નેતાનો દેશ છે ભારત,

મંગલપાંડે, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ જેવા વીર શહીદો નો દેશ છે ભારત,

ધરતી થી ચંદ્ર અને મંગળ પરની સફર કરનાર દેશ છે ભારત,

ચંદ્ર પર પાણી ની શોધ કરનાર દેશ છે ભારત,

આજે નવયુવાનો નો દેશ છે ભારત,

સાક્ષરતા થી જાગૃકતા તરફ આગળ વધતો દેશ છે ભારત,

દુનિયાની સાથે કદમ થી કદમ મિલાવનાર દેશ છે ભારત,

વિરોધીઓના આંગણે ઉભા રહીને નઈ પણ ઘરમાં ઘુસી ધૂળ ચટાડનાર દેશ છે ભારત,

વિશ્વ સમક્ષ આંખ માં આંખ નાખી વાત કરનાર દેશ છે ભારત,

ફરી સોને કી ચીડિયા બનવા આગળ વધતો દેશ છે ભારત,


ફરી ટૂંક સમયમાં જ વિશ્વગુરુ બનનાર દેશ છે ભારત.

જય હિંદ.                                        જય ભારત.

                "એક ભારત શ્રેષ્ઠ ભારત".

#વારસો

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111542076
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now