ખબર નહિ આ જિંદગી ક્યાં લઈ જશે,
રહેવું છે તારી સાથમાં પણ આ કાળમુખો સ્વભાવ જીવ લઈ જશે,
થોડા સુખ ના દિવસો જોઈને મનમાં નવી ચેતના થઇ જશે ,
પાછા એજ કાળમુખો સ્વભાવ મનને વેરણ છેરણ કરી જશે,
સવારે ઉઠતાં જ લાગ્યું આજે દિવસ મોજ કરી જશે,
શું ખબર આજ દિવસ મનનું વસ્ત્ર હરણ કરી જશે ,
વિચારું છું કાલ કેવી હસે ,
શું પાછી મન ની મસ્કરી કરી જશે ,
નથી સહન થતું હવે,
મગજ ને કાલે અલવિદા કરી જશે
ખાલી સરીર અને હાડ ચામડા થી આખી જિંદગી પાર કરી જશે આ જીવડો,
.અંતમાં ....
😭