સર્વ માટે હ્રદયમાં પ્રેમ જગાડવા લો સ્વતંત્રતાની ટેક,
સર્વ માટે હ્રદયમાં જોમ વધારવા લો સ્વતંત્રતાની ટેક....
સર્વનાં હૃદયમાં પ્રેમ ફેલાવવા લો સ્વતંત્રતાની ટેક,
આઝાદીની અખંડિતતા માટે લો સ્વતંત્રતાની ટેક....
માં ભોમનાં બલિદાન માટે લો સ્વતંત્રતાની ટેક,
માતૃભૂમિનાં રક્ષણ કાજે લો સ્વતંત્રતાની ટેક....
સાંસ્કૃતિક વારસાનું જતન માટે લો સ્વતંત્રતાની ટેક....
પ્રકૃતિનું રક્ષણ કરવા માટે લો સ્વતંત્રતાની ટેક....
શૂરવીરોની યશગાથા માટે લો સ્વતંત્રતાની ટેક....
માતૃભુમિની રક્ષા માટે લો સ્વતંત્રતાની ટેક....
રાજેશ્વરી
#વારસો