આઝાદી- સ્વાતંત્ર્ય- independence
શુું આપણે ખરેખર આઝાદ છીએ,
હજુ ક્યાંક ગુલામી છુપાયેલી છે,
જેને આપણે આઝાદીના નામ પાછળ આંખ આડા કાન કરી સ્વીકારી લઈએ છીએ,
દેશ એક ગુલામીથી ભલે આઝાદ થયો,
પણ બીજીતો હજુ ચાલુજ છે,
અહી દરરોજ કેટલીક સ્ત્રીઓ પોતાની આઝાદી માટે રોજ નવી લડાઈ લડે છે,
નાના ને મજબૂર માણસો કામના સ્થાને પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા રોજ નવા સંઘર્ષ સાથે લડે છે,
કેટ કેટલીયે માસૂમ દીકરીઓ આબરૂ બચાવવા લડે છે,
ને આજ તો સમગ્ર વિશ્વ કોરોના સામે ભીષણ યુદ્ધ લડે છે,
જ્યારે આ બધી લડાઈઓ જીતી જાસુ ત્યારે સાચી આઝાદી મનાવવાનો અધિકાર રાખીશું.
બાકી ફકત dp,status માં રાષ્ટ્ર ધ્વજ નો ફોટો રાખવાથી, કે દેશ ભક્તિ ગીતો ગાવાથી આઝાદ નથી થવાતું.
B+ ve