#વારસો
આપણે આવનારી પેઢી માટે મુડી ઓછી એકઠી કરશું તો ચાલશે પણ આપણે તેને વારસો પેટે ,આપણી સંસ્કૃતિ,સંયમ,ધીરજ, ખંતથી મહેનત કરવું, સ્ત્રી ઓ પ્રત્યે આદર, મોટા ઓને માન આપવું અને હકારાત્મક દ્રષ્ટિકોણ તો આપવું જ જેથી ભવિષ્યમાં તેઓ ક્યારેય પાછા ન પડે... જય શ્રી કૃષ્ણ 🙏