"સ્વતંત્રતા!!"
શું છે આ સ્વતંત્રતા?
ફક્ત આઝાદી થી રહેવું..!!
ના..!!
સાચી સ્વતંત્રતા છે આપણને #વારસા માં મળેલી સ્વતંત્રતા ની સાચા અર્થમાં જાળવણી કરવી...
દેશની રક્ષાની સાથે સાથે... કરવું દેશની અર્થવયવસ્થાનું પાલન...
કરવું દેશની ન્યાયવ્યવસ્થાનું પાલન...
સાચવવી દેશની ગરિમા...
સાચવવું સ્ત્રીઓનું સમ્માન...
સાચવવી દેશની સંપત્તિ...
કરવો દેશનો વિકાસ...
સહુ ની સાથ...
વિચારોની સ્વતંત્રતા...
વાણીની સ્વતંત્રતા...
વ્યક્તિની સ્વતંત્રતા..
મૂલ્યોની સ્વતંત્રતા...
પણ સૌથી પહેલાં દેશહિત...
સાચા અર્થમાં પૂર્ણ સ્વતંત્રતા ત્યારે જ આવશે...
🌹સ્વતંત્રતા પર્વની સહુ ભારતવાસીઓ ને હાર્દિક શુભકામના...🌹
#વારસો #સ્વતંત્રતા
✍️ખ્યાતિ સોની "લાડુ"