*💁♂૯ - ઘરમાં, બાથરૂમમાં રેલીંગ નંખાવો જેથી એને પકડીને ચાલી શકાય. રાત્રે નાની લાઈટ બધા જ રૂમોમાં ચાલુ રાખો જેથી અંધારામાં ઉઠીને ક્યાંય પડી ન જવાય. વજન ન ઉપાડો. લિફ્ટ હોય તો એકલા સીડી ચઢવાનું કે ઉતરવાનું જોખમ ન લો. પાછળની તરફ ઊંધા ન ચાલો. માળિયા અને પંખા સાફ કરવાનું જોખમ ન લો. ભારે વજન ન ઉપાડો. ભારે સામાન ન ખસેડો. જમીન પર ન બેસો. ભારતીય શૈલીના સંડાસ બાથરુમ ન વાપરો. કબજિયાત ન થાય એ માટે ફળો , શાક , સલાડ , જાડો લોટ, છોતરા વાળી દાળો વાપરો. ઇસબગુલ લઈ શકો. કુદરતી હાજતમાં જોર કરવું નહિં. એનાથી હૃદય પર દબાણ વધે છે.*
*નહાતી વખતે પણ ખુરશીમાં બેસીને શાવર વાપરો. બાથટબમાં પણ રેલીંગ નંખાવો. એકલા બાથરુમ ન જાવ. કોઈની મદદ લો.*સ્નાયુની કસરતો શીખો. શીખવા માટે એક વખત ડૉક્ટરને મળો અને કસરતનો વિડિયો મોબાઈલમાં ઉતારી લો જેથી રોજ કસરત ઘરે જ કરી શકો.*
**સિનિયર ઓર્થોપેડિક સર્જન.*
👍🏽🌹🙏🏼🌹✍🏼