Gujarati Quote in Funny by Bhavesh Bhavnagarii

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામડામાં વરસાદ આવે તો જલસુડી પડી જાય...
માટી ની સુગંધ અને ચોતરફ હરિયાળી...😍

બાકી સીટી મા તો હેઠે જોઈને હાલવું પડે,
ગાયું ના પોદળા એવા ફેલાય ગયા હોય જાણે મનુષ્ય ની સવાર ની જાગતા વ્હેત ની પહેલી આળસ જોઈ લ્યો...🤣😂😅😆😉

#રબડી_પીલાય_ગયા_પછીની_મારા_પગના_સેન્ડલએ_કરેલી_બાઈટ ✍️

Gujarati Funny by Bhavesh Bhavnagarii : 111541560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now