Gujarati Quote in Quotes by Nayana Bambhaniya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"બાળપણ"

આજના સમયમાં મોબાઈલની ગેલેરીમાં વ્યક્તિને તેના
ફોટો ન મળે તો વ્યક્તિ તરત હાફળો-ફાફળો થઈ જાઈ છે. જયારે પેલું બાળપણ હતું, બાળપણની એકપણ યાદગીરી ન હોવા છતાં આજેપણ "બાળપણ" નામ પડતાં જ આપણી આખી વાર્તા મંડાય છે..!



NB with મિતવાની વાતો

Gujarati Quotes by Nayana Bambhaniya : 111541533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now