ફરી ક્યાં કંઈ મળાય છે પાછું જરા બેસો જવાય છે પાછું ગઝલ જેવું લખાયછે પાછું ખરૂ પાણી મપાયછે પાછું તમે બેસીરહો નજર સામે આ તમારી આંખો સાત કોઠા છે ગયા તો ક્યાં અવાય છે પાછું હજી પોતાના ક્યાં થવાયુ છે કે બીજાના થવાય છે પાછું તિરાડો આંખો નીપુરાઇ ગઇ રડું તો ક્યાં રડાય છે પાછું બીપીન સૂરત