Gujarati Quote in Quotes by Hiral Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લો, એક રચના ... ગમી જાય એવી...*

માટી તણું સગપણ રાખવું,
વાતમાં થોડું *ગળપણ* રાખવું!

ઉંમર થાય તો ભલે થાય,
મનથી આઘું *ઘડપણ* રાખવું!

જીવવાની આવશે તો મજા,
મનમાં એકાદ *વળગણ* રાખવું!

કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ *દર્પણ* રાખવું!

લો મદદ કોઈની જિંદગીમાં કદી,
એનું સદાય *ઋણ* પણ રાખવું!

મળે *સિદ્ધિ* તે નિયતિનો ખેલ,
ગુમાન કદી ના *સહેજ* પણ રાખવું!.....
🌹Good Morning 🌹

Gujarati Quotes by Hiral Shah : 111540990
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now