તારું નામ હોઠ થી લેવું મને બહુ ગમે,
તારો ચહેરો નહિ તું ગમે છે મને એટલે,
તું સામે આવતી ત્યારે તને જોવી બહુ ગમે,
હોઠ થી કહુ નહિ પણ મનથી કહેવાય જાય,
પાસે આવવું તારું ને નિહાળતું રહેવું મને,
આખો કઈક કહે અને હોઠ પણ કઈક કહે,
કોઈ વાત કરતી નહિ ને આલિંગન આપતી,
તારા હોઠ નો સ્પર્શ આલિંગન થી વિશેષ લાગ્યો,
જીત ગજ્જર
#હોઠ