ચૂપ રહેનારને મજબુર ના સમજી બેસતા
કદાચ એજ સમજદાર છે આ જગતમાં
જેને સમજાયું છે કે
હોઠ ખૂલ્લા કરતા બીડાયેલા રાખવામાં જ મઝા છે
બીડાયેલા હોઠ સબંધ સાંચવે છે
જ્યારે ખુલ્લા હોઠ સબંધ બગાડે છે
જે કામ ખુલ્લા હોઠ પણ નથી કરી સક્યા
એ બીડાયેલ બોલ્યા વગર જ કરી દે છે
#હોઠ