સુન્દર છે ...એ સોચ કે...
જેમાં કોઇક ની ખુશી છુપાઇ હોય...
સુન્દર છે... એ દિલ જે...
કોઇક ના દુઃખ માં સહભાગી હોય...
સુન્દર છે... એ હોઠ કે જેના પર...
બીજા માટે દુઆ આવે...
સુન્દર છે ... એ આંસુ જે...
કોઇક ના દુઃખ માં વહે...
સુન્દર છે... એ લાગણી જે....
કોઈકની ભાવનાઓને સમજે....
સુન્દર છે... એ હાથ જે....
મુશ્કેલીઓ માં સહારો બને....
#હોઠ