શબ્દો ની જરુર પ્રેમ ને ક્યાં છે
પ્રેમ તો આંખો થી પણ થાય છે
એટલે જ તો કહે છે કે પ્રેમ ની કોઈ ભાષા નથી
પ્રેમ તો મુકબધિર માં પણ થાય છે
એક વાર કરી જો શબ્દો વગર નો પ્રેમ
પછી કહેજે મને પ્રેમ માં ક્યાં શબ્દો ની જરૂર જણાય છે
કાંઈ કીધા વગર પણ એ વાત મારી સમજાય છે
આ બધું તો બસ કિતાબો માં જ લખાય છે
સાચો પ્રેમ આ દુનિયા માં ક્યાં થાય છે
સ્વાર્થ ના રિશ્તા બધા માત્ર સ્વાર્થ થી જ બંધાય છે
નહીં તર શું વર્ષોથી સાંચવેલા આ લાગણી ના સંબંધો
બે શબ્દો થી જ તૂટી જાય છે