કોઈ કહે છે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ને ધ્યાન ન આપવું
પણ હું તો માનુ કે ગુસ્સામાં એ જ બોલાય છે જે દિલ ના કોઈક ખૂણા માં છુપાયેલ છે
મન મારુ કશ્મકશ્મ માં મુકાય છે
ગુસ્સામાં સાચું બોલાય છે કે ગુસ્સો જ સાચું બોલાવે છે
જે પણ હોય મિત્રો ગુસ્સામાં બોલાયેલા શબ્દો ને અવગણી નહીં ને જ આગળ વધવામાં ભલાઈ છે
કોણ જાણે ફરી ક્યારે એ જ શબ્દો કાનમાં પડઘા પડી ને સંભળાય છે
કદાચ એ જ કે જે હું સાંભળવા ના માંગુ એ જ વાંરવાર કહી જાય છે.