........ભગવાને આ દુનિયા બનાવી......
........ભગવાન થી બધે પહોંચી ના વળાય,,,એટલે
ભગવાને "માં" બનાવી...માં નું સર્જન કર્યું.......
ભગવાને પણ જન્મ લેવા માં ની જરૂર પડી છે......
એક બાપ માં ની કમી પૂરી નથી કરી શક્તો....
પણ માં,,,,,,માંબાપ બન્ને ની કમી પૂરી કરે છે....
"માં ની કમી કોઈ પૂરી કરી શકતું નથી "
તા13-8-20
ભારતી મોદી સુરત.......