Gujarati Quote in Motivational by Kalpesh Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષકે પૂછ્યું: *વિશ્વનું કયું સ્થાન પ્રેમની નિશાની છે?*
આખો વર્ગ એક અવાજમાં પોકાર કર્યો: "તાજમહેલ"

પરંતુ
ફક્ત એક જ વિદ્યાર્થીએ કહ્યું:
*"રામ સેતુ"!*

શિક્ષકે તેને પૂછ્યું,
તુ શું કહેવા માંગે છો?"

તે વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો
*રામ સેતુ પ્રભુ શ્રીરામે પત્નીને પાછા લાવવા માટે બનાવ્યો હતો કોઈની જમીન કબજે કરવા નહીં?*
અને પુલ બનાવનાર એક પણ વ્યક્તિ ના ભગવાન *શ્રી રામે હાથ નહોતા કાપ્યા, સેતુ બનાવનારને પૂરો આદર આપ્યો હતો*
શિક્ષક અને બધા વિદ્યાર્થી ચોંકી ગયા!
*આપણે આપણો ઇતિહાસ અને પુરાણોને નવી રીતે જોવાની જરૂર છે,*👍🙏

Gujarati Motivational by Kalpesh Patel : 111540658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now