ક્યાં કમી રહી ગઈ ?
કઈ કમી રહી ગઈ ?
કોનામાં કમી છે ?
કોના લીધે કમી રહી ગઈ ?
એ કમી ને લીધે શું નુકશાન થયું ?
એ કમી સુધારવા શું થઈ શકે તેમ છે ?
એ કમી ને લીધે બીજી કોઈ કમી તો નહિ આવે ને ?
" સવાલો પૂરા નહિ થાય " , જવાબો શોધો અને શરત એટલી કે જવાબો સવાલો કરતાં વધારે સંખ્યા મા હોવા જોઈએ.
#કમી