ભગવાન તમે છો જે મારૂં ધ્યાન રાખશે
જ્યારે હું પડીશ ત્યારે મને સંભાળશે
નહીં તર ક્યાં પડી છે આ મતલબી દુનિયાને
કોણ જીવે છે આજે ને કોણ મરી જાય છે
બે ઘડી ના સંબંધો માં તોય
માણસ ઘૂંચવાઇ જાય છે
યાદ છે આજે ય એ પંકતી કે
માણસ તો આ દુનિયા માં બે ઘડી નો મહેમાન કહેવાય છે
બસ તું સાથે રહેજે ને મને સંભાળ જે
કારણ કે તું જ એક સાચો સગો જણાય છે