Gujarati Quote in Thank You by Jayshree

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કમી

હે ઈશ્વર ,
તે બનાવેલ દુનિયામાં મને કોઈ વાતની કમી દેખાતી નથી.
મનુષ્ય જીવન માટે ઉપયોગી બધી જ રચનાઓનું શ્રેષ્ઠ સજઁન કયુઁ છે.
મન તો તારી ત્રણેય ઋતુ ઓમાં પણ તારી કૃપા દેખાય છે.
સૂર્ય ના તડકામાં તારો આભાસ,
ઠંડી ની કાતીલતામા તું જ યાદ આવે,
વરસાદ મા ઝીણા ઝીણા ટીપા રુપે વરસતા ,
પશુ , પક્ષી ની અબોલ ચેષ્ટા મા તારું રુપ દેખાય
લાચાર માનવી ના હદયમા તારી પ્રતીતિ થાય,
વૃક્ષો ની ઠંડી હવા મા તારા પ્યાર નો અહેસાસ
થાય. આવું બધુ નિહાળવાની અને અનુભવવાની
જે કૃપા તે માનવ ઉપર કરી છે તેમાં કયા કોઈ કમી છે
બસ આવી જ કૃપા તું પૃથ્વી ના દરેક માનવી પર વરસાવતો રહેજે
તેમને સાચા માંગઁ નેા અહેસાસ કરાવી તારી કૃપા ની કમી ના થાય તેવી મારી તારી પાસે પાર્થના.





Gujarati Thank You by Jayshree : 111540351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now