કમી તો ચાંદ માં પણ છે
પણ શું એ ચાંદની આપવાનું છોડી દે છે
તો માણસ કેમ એક મેક ની કમી શોધી ને
જીવન ને ટૂંકાવી દે છે
માનુ છું ખુશ નથી રહેવું આસાન
પણ કોશિશ કરવામાં ક્યાં કાંઈ ખોવાઈ જાય છે
બસ યાદ એ જ રાખ
કે જે થાય છે એ બસ સારા માટે જ થાય છે
જિંદગી જેટલી આપી ઈશ્વરે
એને હસતા જીવવામાં જ મજા છે
બાકી મરવા વાળા ને તો દુનિયા કાયર જ કહે છે
#કમી