આ ભીડભાs વાળી દુનિયા માં
માણસ એકલો જણાય છે
ક્યારેક પોતાની સાથે અને ક્યારેક પારકા ની વચ્ચે
માણસ તો એકલો જ જણાય છે
બાણપણ માં જવાનીની આશે
અને જવાની માં બાળપણની આશે
પોતાની જાતમાં જ ગૂંચવાતો જાય છે
કંઈ નથી કમી જીવનમાં
પણ જે નથી એ પામવાની શોધ માં જ
એ જે છે એને પણ ખોઈ ને બેસે છે
અને દોષ તો હમેંશા કુદરત ને જ આપે છે
#કમી