તારી કમી વર્તાય છે...
વાતાવરણ જોયું આજ રાત નું ને,
તારી કમી વર્તાય છે...
તારલા થી જગમગતું આભ જોય ને,
તારી કમી વર્તાય છે...
મસ્ત વેહતા ઠંડા આ વાયરા માં,
તારી કમી વર્તાય છે...
ચંદ્ર ની આ શીતળ ચાંદની માં,
તારી કમી વર્તાય છે...
અનુભવું સતત તને મારી સાથે છતાં પણ,
તારી કમી વર્તાય છે...
#કમી
-S.K. Patel