મારા કાન્હા એ મારી દરેક ઈચ્છા પૂરી કરી દીધી,
છતાંય તારી કમી ના પૂરી શક્યો,
દરેક મનગમતી ચીજ વસ્તુ મને આપી દીધી,
પણ તને મારી કિસ્મત માં ના આપી શક્યો,
કાનો તો મારો ખોટો હોયજ ના શકે,
ક્યાંક એવું તો નથી ને કે મારા પ્રેમ પર તારા વિશ્વાસ ની કમી હોય,
એટલેજ મારા કાન્હા ને મારી પસંદ નહી ગમી હોય.
B+ ve
#કમી