કદર
શું તું મારી સાથે દોસ્તી કરીશ ?..
હા કેમ નહી ! તું મારી આટલી ફિકર જો કરે છે ,મને આટલો સમય પણ આપે છે હું આજ થી તારી બેસ્ટ ફરેન્ડ ઓકે .
શું ? તારે કામ માટે હંમેશા શહેર માં જવાનું છે ? તે મને આજ સુધી કેમ ન કહ્યું ? અરે , હું તને પ્રેમ કરું છું .
અરે પાગલ પ્રેમ તો તને હુ પણ કરું છું પણ તું આટલું ના વિચાર હું તારો જ છું અને રહીશ શહેર માં જઈ ને ભૂલી નહિ જાવ ..
પાક્કું ને કોઈ બીજી સાથે તો પ્રેમ નહી કરી લે ને ?
અરે ના ગાંડી છે કે શું તુજ છે મારો પ્રેમ ..ચલ હવે બાય ...
( ત્રણ ચાર મહિના પછી કોલ પર )
હવે તું સાવ બદલાઈ ગયો છે પેલા જેવો પ્રેમ નથી કરતો મને અને મારા માટે સમય નથી તારી પાસે !
ઓકે તને જેમ લાગે એમ સમજી ગઈ...
અહીંયા મારે આટલા કામ હોય તારા માટે હું નવરો નથી આખો દિવસ...હવે મને ડિસ્ટર્બ ના કરતી બાય...
હા હું જાવ છું પણ તું મને યાદ કરી ને રડીશ એકદિવસ બાય લવ યૂ....
( થોડા દિવસો પછી રડતા રડતા )
શું થયું તને ? મિત્ર એ પૂછ્યું
હીરા ને મૂકી ને પત્થરો ના શહેર માં ખોવાય ગયો હું ,
મારા સપના ઓ માં કર્મો નો હું ખુદ જવાબદાર બની ગયો..,નથી રોકી સકતો આંખો ના આ પાણી ને હું આજે મારી બરબાદી છે જાણે શરીર થી જીવ અલગ પડી રહ્યો છે ..આજે મારી પરી ના કોઈ બીજા સાથે સાથે લગ્ન છે ....
પ્રદીપ ગજ્જર