#કેરળ
કેરળ શબ્દ થી આજે અચાનક તારી યાદ આવી દોસ્ત
કોલેજ પછીના છેલ્લા દિવસે પિકનીક હતી આપણે સાથે કેટલી મજા કરેલી દોસ્ત
પણ એ પછી અચાનક આપણા બંનેના માંગઁ અલગ
થઈ ગયા અને આપણે આપણી પોતપોતાની જીદગી
મા ઓતપ્રોત થઈ ગયા.
કેરલ મા વિતાવેલા એ દિવસો આજે પણ મને યાદ છે
આજે તને તને યાદ અપાવવા માતૃભારતી ઉપર
કેરલ શબ્દ પર લખીને ફેસબુક પર મુકુ છું કદાચ
મારી પોસ્ટ વાંચી તું મારો સંપર્ક કરે મને મારો ખોવાયેલ યાર મળે. અને આપણે પાછા કેરળ જવાનો
પ્લાન કરીએ. દોસ્ત .