Gujarati Quote in Thought by Twinkle

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા વાંસળીના સુરે ના જાણે કેટલયના મન મોહ્યા,
તારી નટખટ કળાઓએ ઉદાસીન ચેહરા પર પણ સ્મિત રેલાવ્યું,
તારા ચાલેલા પંથે જાણે કેટલાયને પોતાની રાહ મળી,
બસ આ જ રીતે તું આ દુનિયાના હર એક જીવ ને એનો માર્ગ બતાવજે,
અને ક્યારેક આ જીવથી ભૂલ થાય તો એને માફ પણ કરજે.

-Twinkle Pambhar

Gujarati Thought by Twinkle : 111539259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now