Gujarati Quote in Song by ગાબુ હરેશ

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દક્ષિણ ભારતનું સ્વર્ગ છે#કેરળ
જાણે કે, કુદરત નું ઘર છે કેરળ
સાક્ષરતા માં સૌથી આગળ
પ્રકૃતિનું પર્વ છે કેરળ
દરિયાકાંઠે રમતું કેરળ
અમને સૌને ગમતું કેરળ

🌹🌹 ગાબુ હરેશ 🌹🌹

Gujarati Song by ગાબુ હરેશ : 111538792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now