Gujarati Quote in Thank You by Ashish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધમઁ ત્રણ વસ્તુ શિખવાડે છે
ભૂતકાળમાં પાપ કયાઁ છે
તેને સુધારો.
વતઁમાન માં પાપ બંધાય છે તેને અટકાવો.
ભવિષ્ય માં પાપ ભોગવવા જ ન પડે તેવાં કાયઁ કરી લ્યો.
સંસાર તરફની તમારી દૃષ્ટિ પૂરી થાય ત્યારે જ ધમઁ ની શરુઆત થાય છે.
સંસાર કયાં સુધી ?
આયુષ્ય હોય ત્યાં સુધી.....
ધમઁ કયાં સુધી ?
આત્મા હોય ત્યાં સુધી.....
સંસાર તમને થોડો સમય સાથ આપશે જ્યારે ધમઁ તમને અનંતકાળ સાથ આપશે ધમઁ મોક્ષ દેખાડશે..
Happy Paryushan in advance.. 🙏 પર્યુષણ મહાપર્વ ની આરાધના કરતા પહેલા અમદાવાદ આશિષ અને બહુ બડગા પરિવાર ના અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ 🙏

Gujarati Thank You by Ashish : 111538765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now