nothing but "God's own country "
ભગવાને ખોબલે ખોબલે સુંદરતા બક્ષી આ ધરાને, પણ કહે છેને કે ભગવાનની જેટલા નજીક તેમ પરિક્ષા વધારે,
વારંવાર આવતા પૂર અને ભૂસ્ખલન આ વાત ની સાબિતી આપે છે,
અને દર વખતે આવા સંજોગોમાં લડી ઉભા થતા ત્યાના નાગરિકો તેમના અડીખમ મીજાજ નો પરચો આપે છે.
પણ છતાંય એવું લાગે છે કે સ્વર્ગ અહીંજ છે
#કેરળ