એક તો મુજને એકલી જ ધકેલી દયો છો,
ને અઘરા પાનાં તમે જ ઉકેલી દયો છો.
મુસીબતમાં રમવા વધુ એક પહેલી દયો છો,
ને કોયડામાં સુજબૂજ તમે જ વહેરી દયો છો.
દરેક વાતમાં કાંય કહેતી નથી એટલે,
કાળાડિબાંગ આભને સલાહ પણ દયો છો,
એક પ્રેમી બનીને મુજ પર પ્રીત વરસી દયો છો.
-Rina_Variya.