ટ્રેનમાં, રેલ્વે સ્ટેશન પાસે, બસ્ટેન્ડમાં,મંદિરો પાસે, ટ્રાફિક સિગ્નલ પાસે, મેળામાં, લગ્નસ્થળ, બજારોમાં, ખાવાપીવાના સ્થળે,
ક્યાં નથી જોવા મળતા ભિખારીઓ, નક્લી વ્યંઢળો, ફકીરો,
તમે ગમે તેટલી દયા કરો તેના ઉપર,
તે કોઈ દિવસ મહેનત નથી કરવાના,
ઘણી વખત તમે તેની દયા ખાઈને ૫ રૂપિયા આપશો
અને તમારો ૫૦૦૦૦ નો સામાન ગાયબ થઈ જશે.
#દયા