#દયા
દયા દાખવો એ ગાય પર
જેને જગત જનની કહેવાય છે
હિન્દુ ધર્મ ની પવિત્ર મુર્તિ
જેમા તેત્રીસ કોટિ દેવ નો વાસ છે
અબોલ છે છતા સઘળું આપતિ
દૂધ ગોબર અને ગૌમુત્ર પવિત્ર કહેવાય છે
સૌથી વધુ દુખી આજ ગાય દેખાય છે
હર ગલી રસ્તે રઝળતી દેખાય છે
થોડી દયા રાખજે ઓ માનવી
ગાય ના એક એક આંસુ પર વિનાશ દેખાય છે.
~લલીત જોષી~