આ દુનિયા માં બધા જ પોતા ની રીતે સુંદર છે,
દરેક ની પ્રતિભાઓ અલગ છે.
હા આપણે જ કદાચ એને જોઈ નથી શકતા,
કદાચ આપણે આપણા રોજિંદા કામ માં એટલા વ્યસ્ત જો થઈ ગયા છીયે,
કે આપણે પોતાની અંદર ના બીજા સારા વ્યક્તિત્વ ને ઓળખી નથી શકતા.....
આપણા થી કદાચ ભૂલો થાય,
પણ આ ઉપરવાળો છે ને આ કદી આપણને બનાવા માં ભૂલ ના કરે...
તો મિત્રો પોતાના સારા પાસા ને ઓળખો અને આ જીવન મોજ થી જીવો.....
like મોજેદરિયા......