#લાત_મારવી
પાપા પગલી પાડતી આવી એક પરી જીદગી મા પાનખર મા વસંત આવી મહેકી ઉઠી જીદગી મારી,કાલી ઘેલી ભાષા। નિદોઁષ તારા નાચ નખરા, હસતી રમતી ખેલતી કૂદતી , ક્યારે થઈ ગઈ મોટી ખબર જ ન પડી
નીકળી પડી સપનાને સાચા કરવા એકલી કયારે થઈ ગઈ મોટી ખબર જ ના પડી. પાર વગરની મુશ્કેલી અને જવાબદારી નિભાવતા ક્યારે થઈ ગઈ મોટી ખબર જ ના પડી.
સમજદારી નીનદુનિયામાં ક્યારે નિકળી ગઈ ખબર જ ના પડી। સપના તારા સાચા પડે હિંમત અને હોંસલા સાથે આગળ વધતી રહે તેવી મારી ઈશ્વર ને પાર્થના .
મારી daughter na birthday ma mummy ni by heart lakheli poem sathe શુભેચ્છા.