Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 10.8.20 સોમવાર
*આજ નો મંત્ર *
બીજા વિશ્વ યુદ્ધ પછી ઈંગ્લેન્ડ (બ્રિટન )ને બેઠુ કરવા ચર્ચિલે V ✌🏻 (Victory )નું નિશાન આપ્યુ. આજે જીત પછી બધેજ ઉત્સાહ સાથે V નું સિમ્બોલ બતાવા માં આવે છે.
મને અને તમને બધા ને સફળતા ગમેજ છે. જીવન માં સફળતા પ્રાપ્ત કરવા V = વ થી શરૂ થતી ક્રિયા ને દૈનિક ક્રિયા માં અનુસરવા માં આવે તો આપણે ચોક્કસ Victory હાંસલ કરી શકીશુ. V= 1.વહેલા ઉઠવુ. 2.વ્યાયામ કરવો. 3. વાંચન કરવુ. 4. વિદ્યા પ્રાપ્ત કરવી. 5.વાણી મધુર બોલવી. 6.વર્તન સારુ કરવુ. 7.વ્યવસ્થિતતા ના ગુણ નો વિકાસ કરવો. 8.વ્યહવાર સારો રાખવો. 9.વ્યસન મુક્ત રહેવુ. 10.વિનય પૂર્વક વર્તવુ.
11.વિજ્ઞાન જોડે તાલ મેલ રાખવો.
12.વિઝન રાખવુ.
13.વિષ્ટિકાર કૃષ્ણ જેવા બનવુ.
14.વર્તમાન માં જીવવુ.
15.વાસ્તવિકતા નો સ્વીકાર કરવો.
16.વિકાસ કરતા રહેવો.
17.વિશ્વાસ હંમેશા માતા -પિતા, ગુરુદેવ અને પોતાના ઈસ્ટદેવ ઉપર રાખવો.

*Victory comes from finding opportunities in problems*

*Some of your Victories will come after your most painful experiences, Be Patient...Trust the Process*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111537203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now