આજે કોઈ માને? આટલી હરીફાઈ વચ્ચે સહુથી વધુ મારુતિ ના શો રમ છે ત્યારે '80 ના પાછલા અને '90 ની શરૂમાં કહેવાતું એ?
એ વખતે સૂત્ર પ્રચલિત થયેલું- 'આરામ માટે એમ્બેસેડર, ફરવા માટે ફિયાટ, મરવા માટે મારુતિ. ' શરૂમાં પતરું પાતળું હતું અને એન્જીન જલ્દીથી ગરમ થઇ જતું તેથી.