કોઈ ગરીબ ના પેટ પર લાત મારી ને આપણા સપના પૂરા નહીં કરવાનાં .
એક અમીર આદમી હતો,
તે રોજ શાકભાજીવાળા, ફુટવાળા, પાસેથી વસ્તુ લે તો કોઈ દિવસ પૂરા પૈસા ના ચૂકવે,
બધા લારીવાળા કંટાળી ગયા , પણ બિચારા ગરીબ એટલે કાય બોલી ના શકે ,
પણ એક દિવસ એ ગરીબ ની એવી હાય લાગી કે પેલા અમીર આદમી ની ગાડી નો અકસ્માત થયો, તે બચી તો ગયો પણ હવે તે હલનચલન નથી કરી શકતો.
એટલે જ કહ્યું છે કે કોઈ દિવસ ગરીબ ના પેટ પર લાત ના મારવી જોઈએ.
તેની બદદુઆ લાગે તો ખાવા અન્નનો દાણો પણ ના રહે.
#લાત_મારવી