સામાન્ય રીતે લાત ગધેડા જ મારતા હોય છે, ભગવાને તેમને ગધેડાનું રૂપ જ એવું આપ્યું છે તો તે લાત મારે એમાં કોઈ આશ્ચર્ય નથી પણ આપણે તો માણસ છીએ , જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારનો માણસ જો આવું કૃત્ય કરે તો તે ગધેડા સમાન જ છે, લાત મારવી એ ગધેડાનો ગુણધર્મ કહી શકાય , આપણો નહીં!
સુપ્રભાત🙏
#લાત_મારવી