એક કુંભાર હતો, માટલા બનાવી ને વેચીને તેમાંથી જે કંઈ મળે એમાં તેનું ગુજરાન ચલાવતો.
પરંતુ તે જીવ નો બોવ જ કંજૂસ હતો.
તેને એક ગધેડો હતો, જે માટી લાવવા માટે મદદ કરતો.
એ ગધેડા પાસે આખો દિવસ કામ કરાવ્યા કરતો, પણ જમવાનું કંઈ ના આપે.
એક દિવસ ગધેડા એ વિચાર કર્યો કે આ આખો દિવસ કામ જ કરાવે છે , આનું કાંઈ રસ્તો કાઢવો પડશે.
એક દિવસ કુંભાર માટી લેવા ગધેડા ને લઈને જતો હતો,
ત્યારે ગધેડા એ કુંભાર ને એવી તે લાત મારી કે કુંભાર ત્યાં જ પડી ગયો.
#લાત_મારવી