Gujarati Quote in Motivational by Kush Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમાજ માં પરિવર્તન લાવવું હોય તો શરૂઆત પોતાના વર્તન થી કરો. અહીં વાત અમીરી ગરીબી ની નથી, ના તો સામર્થ્ય કે ઇચ્છાશક્તિ ની. વાત છે એની, કે જે કર્મ કરે છે, બીજા માટે ઉદાહરણ રૂપે જીવે છે અને એને શોધે છે એને, જેની પાસે થી એ કૈક શીખી શકે. લવ ધ આઈડિયા ઓફ અ પર્સન હુ ઇઝ ટ્રાયિંગ ટૂ ચેન્જ ધ વર્લ્ડ; વન પર્સન એટ અ ટાઈમ.

#કર્મ

Gujarati Motivational by Kush Vyas : 111536614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now