આતો આજે એક સમાચાર જોઈ ને વીચાર આવીયો,
આજ કાલ આપણે બધા વ્યવહારિક બહુ થઇ ગયા છીયે.
machine બની ગયા છીયે,કોણ જાણે આપણે ક્યાં ખોવાઈ ગયા છીયે.
શું આપણે સામાન્ય માણસ ના બની રહીએ, આપણી માણસાઈ જીવિત રાખીયે.
ખુશ રહીએ,ખુશી ની વહેંચણી કરીયે, લોકો ની મદદ કરીયે, "પ્રેમ" કરીયે.
સાલું આજ કાલ આ depression શબ્દ બહુ સાંભળવા માં આવે છે. અરે ખુશ રહો ઉપરવાળો બધા જ problem ના ઉપાયો શોધી જ આપે છે.
તમારા મન માં કોઈ વાત ખૂંચતી હોય કોઈ મુંજવણ હોય તો તમારા અંગત જોડે share કરો બધા જ ઉપાય મળી જશે....કોઈ એક વ્યક્તિ કે વસ્તુ પાછળ પોતા ની જાત ને ના ખોવી દેશો.....હમેશા let go કરી ને આગળ વધતા રહો...."Life is Always About Next Step" આગળ વધતા રહો. .બિંદાસ રહો મોજ થી જીવો....
બાકી ઉપર વાળો તો ડગલે ને પગલે આપણી exam લેવા નો જ છે પણ મિત્રો
"Exams are like drinking water" ઘૂંટડો મારો અને આગળ વધતા રહો....
આપનો સમય શુભ રહે...💐💐