" કુદરત " લોકડાઉન્ મા કેવું ખુશ હતું,
તેના જીવનનું આ ઉત્તમ વેકેશન હતું ,
જેમાં તે ભરપૂર સ્વચ્છ થયું,
ખુશખુશાલ થઈ ગયું,
બાકી તો મનુષ્ય જાત ના " પ્રદુષિત કર્મો " એ
તેને ખરાબ કરવામાં કંઈ બાકી નહતું રાખ્યું.
એટલે જ તો એ પ્રદુષણ સાફ થવામાં ચાર મહિના લાગી ગયા..
#કર્મ