Gujarati Quote in Motivational by Krish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય ગુરુદેવ🙏🏻
સારા-ખરાબ અનેક જાતના કમોઁ છે,તમારે શુ કરવું એ તમારા હાથમાં છે.
મન તો દોડશે-કુદશે બધું ભોગવવા,પણ જીવવુ એ તમારે હાથ છે.
શરીર તો છે જ જેલર,પકડી રાખશે અંદર, પણ આત્મા તો.......તમારી છે,👂🏻છુટવું તો તમારે કામ છે.
કૃષ્ણ એ જન્મ લીધો સંસાર ને કમઁનો સિધ્ધાંત આપવા,
એને માળામાં પરોવવું એ જ તો તમારું કામ છે.
કપરું છે વગર ભોગવે,સવઁ નિભાવું,પણ નાછુટકે એ અપનાવવું એ જ મનુષ્ય નું કામ છે.
ભોગવતા પહેલા જ જાગે છે-લાલચ,ઈચ્છા,મોહ,.......
પણ ભોગ્વયા પછી જ તો એ સવાઁધિકાર માગે છે.
કર્મ

Gujarati Motivational by Krish : 111536166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now