મે એવું કયું કર્મ કર્યું કે પ્રેમ અધુરો રહ્યો,
સગા પારકા બની ગયા,પારકા સગા,
આખા કુટુંબ માંથી બસ મારી જ બાદબાકી કેમ થઈ,
લાગણીઓ ની કદર ના થઈ,
સંબંધો માટે તરસી ગયો,
ખબર નહિ, પણ હજી તે તમામ માટે મને કુણી લાગણી છે,
કારણ મારું કામ છે "કર્મ " કરવાનું,
* આશા અમર છે *
#કર્મ