Gujarati Quote in Thought by Ravi Lakhtariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધો શું છે ખબર નહીં..
પણ છતા લોકોને જોયા પછી થોડું લખું છું..

સંબંધો ‌સાચવી રાખવા
જ્યાં જે સંબંધને જોડાયા ‌તે‌ સમજી રાખી જાણવા

સંબંધો કાચ જેવા છે
થોડા ચેડા કર્યા તો તુટતા વાર નહીં લાગે

સંબંધોમાં મર્યાદા રાખી જાણવી
કારણ તિરાડ પડતા વાર નહીં લાગતી

જે સંબંધને બંધાયા છો તેને હજુર જાણવા
બીજા મિત્રતાના અનૈતિક સંબંધો દૂર રાખવા

સંબંધો છે સંબંધની જેમ રાખજો
થોડું મનમાન્યુ કરતા તુટે નહીં તેમ સાચવજો

સંબંધોમાં ગમતું ન ગમતું આવવાનું
થોડું મુકી પણ આ સંબંધ સાચવવાનું

લોભામણી છે દુનિયા,
ચુક્યા તો ચારિત્ર્ય પણ વિખાયા

સંબંધો કામ આવશે અમુક સમયે મિત્ર પણ નહીં
કારણ જીવન સંબંધ સાથે વિતાવવાનો છે મિત્ર સાથે નહીં..


વધુ આવતા અંકે...
ત્યાં સુધી રવિ લખતરિયાના જય સ્વામિનારાયણ

Gujarati Thought by Ravi Lakhtariya : 111535986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now