" કમૅ નો સંગાથી રાણા મારું કોઈ નહીં,
લખા એના જુદા જુદા લેખ ,
એક રે માતાના બે દિકરા ,લખા એના જુદા જુદા લેખ,
એક ને રે માથે સતર સોહે , બીજો ભારા વેચી ખાય.
જેવા કમૅ કરીએ તેવું આપડે ભોગવવું પડે.
એક જ માના બે દિકરા હોય તો પણ એક રાજા હોય છે,
અને બીજો ઘરે ઘરે માંગીને ખાતો હોય છે.
#કર્મ