મિત્રો..
વાંચનનો શોખ મને નાનપણથી જ હતો. નવલકથા વાંચીને લખવાનો શોખ પણ કેળવ્યો.
તેના માટે જેમણે મને માતૃભારતીથી રૂબરૂ કરાવ્યો તેનો દિલથી આભાર માનું છું.
માતૃભારતી સિવાય હું પ્રતીલીપી એપ્લીકેશન માં પણ લખું છું.
લખવું એ મારો શોખ છે. લખતા લખતા ક્યારેય ખોટું લખાઈ જાય તો મારી ભુલ બતાવવા વિનંતી..જેથી આગળ તે સુધારી શકું.
તમે બંને એપ્લિકેશન પર મારી સ્ટોરી કે કવિતા વાંચી શકો છો
આભાર